કૃષિ

મુખ્ય સમાચાર

ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર, અરજી પ્રક્રિયા શરૂ

person ટુડે ગુજરાતી ન્યૂઝ schedule 2 મહિના પહેલા

રાજ્ય સરકારે ખેડૂતો માટે નવી સહાય યોજનાની જાહેરાત કરી છે. યોજના હેઠળ બિયારણ અને ખાતર પર સબસિડી આપવામાં આવશે.