રાજકારણ

ગુજરાત વિધાનસભા ચૂંટણી: મુખ્ય રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. તમામ મુખ્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે.

રાજ્યભરમાં યોજાયેલી રેલીઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ચૂંટણી પંચે પણ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.

WhatsApp પર શેર કરો

સંબંધિત લેખ

ટિપ્પણી લખો

તમારું ઈમેલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ખાનાં * થી ચિહ્નિત છે.