સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરો

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. જરૂરી દસ્તાવેજોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

અરજી કરવાની અંતિમ તારીખ પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરાઈ છે.

WhatsApp પર શેર કરો

ટિપ્પણી લખો

તમારું ઈમેલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ખાનાં * થી ચિહ્નિત છે.