વેપાર અને અર્થતંત્ર

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના રેટ

બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગ્રાહકો માટે ખરીદીની સારી તક ગણાવાઈ રહી છે.

નિષ્ણાતોના મતે આંતરરાષ્ટ્રીય સંકેતોની અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે.

WhatsApp પર શેર કરો

સંબંધિત લેખ

ટિપ્પણી લખો

તમારું ઈમેલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ખાનાં * થી ચિહ્નિત છે.